😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
હમણાં ૫૩ વર્ષ ના ભારતીય યોગ ગુરુ યુએસ માં હાર્ટ એટેક થી મરી ગયા.
સાલું યોગા કરવા નું વિચારું ત્યાં આવા સમાચાર આવે.
જિમ જવા નું વિચારું ત્યાં સમાચાર આવે ફલાણો ટ્રેડ મિલ પર હાર્ટ એટેક થી મરી ગયો,
ચાલવા જવા નું વિચારું તો સમાચાર આવે,
ચાલી ને આવી ને દૂધી નો જ્યુસ પીધો ને એક બહેન મરી ગઈ ,
ડાયેટિંગ કરવા નું વિચારું ત્યાં કોઈક ક્યે ફલાણી ડાયેટ કરતા ઉકલી ગઈ.
બહુ બીક લાગે છે .
અડદિયા ખાધા પછી કોઈ ઉકલી ગયું
એવા સમાચાર નથી આવતા એટલે રાહત છે .,
હાલો બે અડદિયા દાબી લઈયે.
Happy Winter Enjoy
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄