21 સપ્ટેમ્બર 2024 એ મારા જીવનનો એક યાદગાર દિવસ છે. આજે એક વર્ષ પહેલાં ઑલ ઈન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ તરફથી મને મળેલ રાજ્ય કક્ષાનાં માધ્યમિક વિભાગ માટેનાં શ્રેષ્ઠ ગણિત શિક્ષિકાનાં એવૉર્ડની યાદ મને ગર્વ અને ઉત્સાહથી ભરી દે છે. આ એવૉર્ડ માટે મારી પસંદગી કરનાર શ્રી કલ્પેશ અખાણી સર, દર્શન મહેતા સર, ધનરાજ સર અને શ્રી ડૉ. ચંદ્રમૌલી જોષી સરની હું ખૂબ ખૂબ આભારી છું. 🙏