તમને ચાહું છું!છતાં મેં મેળવવાની કોશિશ નથી કરી,
ગમુ હું એ ખબર નથી,તમેં ગમાડો છો,વાત નથી કરી.
તમને ચાહું છું,પાપ ના સમજો,એ કંઈ ચોરી નથી કરી.
ઘણા સંબંધોમાં ગણતરી હોય મારી,યાદી તો નથી કરી.
તમને ભગવાને સ્ત્રી બનાવી તે પણ આરસ શી સુંદરી!!
પાટણ શહેર સામેની ગલીએ,મળવા માગણીયે નથી કરી.
- વાત્સલ્ય