એક તમેં જ મારે ઘેર નથી આવતાં!!
બાકી ભગવાન પણ આવ્યા.
અને માતાજી પણ આવી ગયાં.
દેશી લોકો આવ્યા અને પરદેશી પણ આવ્યા.
સગાં પણ આવ્યાં અને વ્હાલાં પણ આવ્યાં.
મિત્રો પણ આવ્યા અને માગણ પણ આવ્યા.
અભણ પણ આવ્યા અને વધુ ભણેલા પણ આવ્યા.
સંત પણ આવ્યા અને ફકીર પણ આવ્યા.
બેન પણ આવી અને ભાઈ પણ આવી ગયા.
ગુરુ પણ આવ્યા અને શિષ્ય પણ આવ્યા.
ખેડૂત આવ્યા અને વેપારી પણ આવ્યા.
બધાજ આવી ગયા પણ તમેં એક ના આવ્યા...
જોઉં છું વાટ તમેં ક્યાં સુધી નથી આવતાં????
😄😄😄😄🙏🏿😄😄😄😄
. - સવદાનજી મકવાણા(વાત્સલ્ય)