Quotes by Hemali in Bitesapp read free

Hemali

Hemali

@hemalimehta1899


કોઈ તૂટે તો... સજાવતા શીખો,
કોઈ રિસાય તો... મનાવતા શીખો..

સંબંધો તો તકદીરથી મળે છે,
બસ એને ખૂબસૂરતીથી નિભાવતા શીખો..!!

Read More