Quotes by Madhuri Vaghasana in Bitesapp read free

Madhuri Vaghasana

Madhuri Vaghasana

@madhurivaghasana3981
(17)

જિંદગી જો એમ આરામ થી જીવાય જતી હોત તો મહાભારત અને રામાયણ ની રચના જ ન થાત.
કૃષ્ણદાસી ને પણ દેવદાસી સમાજે બનાવી એવા તથ્યો ના રચાત.
જિંદગી એ સર્વ રંગો નું મિશ્રિત રંગમંચ છે
જેને બધા રંગમાં રંગાઈ જતા આવડે એના માટે જિંદગી એટલે 'મોજે દરિયા' અને જેને રંગ બદલતા બેરંગ લાગે એને માટે 'જિંદગી બેકાર'.
માધુરી વાઘસણા

Read More

પેહલા કોરોના ની મહામારી
દેશ ની સુરક્ષા ની ચિંતા
ધંધા- રોજગાર ની ચિંતા
એજ્યુકેશન ની ચિંતા

આ બધી મહામારી માથી પાર થઈ જવાશે જો સાહસ અને ધૈર્ય હશે તો...

પણ જ્યારે કોઈ વધારે વહાલું હોઈ અને એ જ હાથ હેઠા મૂકી ને હારી બેસે ત્યારે આપણે જીતી ને પણ હારી જાઇએ છીએ..

આજકાલ જે આપઘાત અને મોત ની ખબર આવે છે એ લોકો ને વધારે દુર્બળ બનાવે છે.

પણ આપણે જરૂર છે મક્કમ બનવાની
એકબીજાને સહારો આપવાની...

કારણ કે દુનિયા માં માનવી જ એક એવો જીવ છે જેને લોકોના સાથ ની સૌથી વધારે જરૂર છે...

#Thinkpositive
#Staypositive
#BeHappy

www.lifecoachcloud.com

Read More

जिंदगी है
बहुत लोगो से ना सुनने को मिलेगा
कभी बिज़नेस के लिए
तो कभी बनती बनाने के लिए

तो किसीकी एक ना आपका कुछ बिगाड़ नही सकती।

तो उसके लिए रोने-धोने ओर पस्ताने की जरूरत नही है।

क्योकि किसी आदमी के ना की औकात आपके बाल के एक टुकड़े के बराबर है।

तो एक बाल चला जायेगा तो जिंदगी नही रुक जाने वाली।


तो किसीकी नकारात्मकता ओर ना को जिंदगी से जुड़े रखकर जिंदगी जियोगे तो कभी किसी मार्केट में नाम नही बना पाओगे।

*ओर किसीको ना बोलने के काबिल भी नही बन पाओगे*

www.lifecoachcloud.com

Read More

*Makking Mistake does no Matter But Improvement is Crucial.*

*Trusted Life Coach*

@Madhuri Vaghasana

Madhuri Vaghasana is a professor at BCA collage and she wrote articles and books about how to become successful in a life, how to be focused towards goal, how to learn from mistakes, how to struggle and move on. Madhuri also garnered best poets' Award her main genre of Interest is to observe people and share tips about how to become successful in life and how to launch your self. she has started her journey on 2014 as a school teacher and started Writing whence 2012. She wrote her First Story "Buland hai Mere honsle" and also wrote a lot about Women empowerment.

www.lifecoachcloud.com

Read More

How to become a good public speaker

epost thumb

https://youtu.be/X5UbDxwI5yA

How to become a good public speaker by madhuri vaghasana

join us on Wednesday

Happy mother's day to all mothers

https://youtu.be/Ci4cgy0D44E

Happy mother's day speech by madhuri vaghasana