priten Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

priten Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful priten quote can lift spirits and rekindle determination. priten Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

priten bites

ધનતેરસ તો ઘણી ગઈ
પણ
ધન તરસ હજી નથી ગઈ
થાકી ગયો છુ મૃગજળ પાછળ દોડી
હવે જીવી લેવુ છે મનભરી

#priten 'screation#

બહાર વાઘ અને ઘરમાં બિલ્લી એવા પતિદેવોને
વાઘબારસની શુભકામનાઓ 😀😀

#priten 'screation#

આંખ ભલે હોય તારી
પણ સપના જુવે, સફળતાના મારા
તકલીફ પડે જો મને
તો આંસુ આવે, તારી આંખમાં
રિસ્તો હોય જો, આવો દિલનો
તો આભાર, માનવો પડે તકદીર નો



#priten 'screation#

એક છોડને ઉગવા માટે આપણે સારુ ખાતર,પાણી અને સારુ વાતાવરણ આપીએ છીએ અને ઍ એક વટવૃક્ષ બની જાય છે...
બસ છોકરાઓનુ પણ એવુ જ હોય છે. જો તેમને સારા સંસ્કાર, પ્રેમ અને સારુ વાતાવરણ આપીએ તો તેઓ પણ ચોક્કસ નિખરી ઉઠે..

#priten 'screation#

If you want to ATTRACT success..
Be far from things which may DISTRACT you.

#priten 'screation#

હસતા હતા જે લોકો, મારી ઉપર
ઍ લોકો, મારી સામે સ્મિત કરે છે

આ દુનિયા છે સાહેબ,
એ નિષ્ફળતા ઉપર હસે છે
અને સફળ લોકોના સ્મિત માટે તરસે છે

#priten 'screation#

हे मोबाईल वैसे तो तुम मुट्ठीमे समा जाते हो, मगर सारी दुनियाको तुने मुट्ठीमे कर लिया है ।
आदत थी हमे सर उठाके जीनेकी
तुने सर ज़ुकाके जीना शिखा दिया ।
तुने सभीको अपना गुलाम बनाके रख दिया है। तुने पापाका प्यार, माँ की ममता, पत्नीसे प्रेम, और बच्चोसे बचपन और समाजसे संस्कार छीन लिए है।
मुज़े तो मरने का भी time नही है कहने वाले तेरे साथ घंटो तक बैठते है ।
बस अब हमे तेरी जंजीरो से छोड दे ।

#priten 'screation#

साहब हमने
भरी हुई तिजोरी वालोके मनके
खाली पन को बहोत करीब से देखा है

तिजोरी भरने मे उन्होने जिंदगी को खाली कर दिया है ।
#priten 'screation#

We may not become GREAT PERSON
But we can surely be
GOOD PERSON..

#priten 'screation#