ભક્તિ અને શક્તિનો તહેવાર છે નવરાત્રિ
વડીલો થઈ જાય છે મસ્ત ભક્તિમાં
કરે છે ઉપવાસ અને દર્શન માડીના
યૌવન ચડે છે હિલોળે
અને મસ્ત થઈને ઘૂમે છે ગરબે
Music અને dance નો અનોખો છે તહેવાર
દુનિયામા આના જેવો નથી બીજો તહેવાર
કાનમા ગુંજે છે લયબદ્ધ સંગીત ગરબાનુ
પગ તડપે છે રમવાને ગરબા
તાલીઓના તાલે ઝુમવુ છે
ગરબે મારે મન મુકીને રમવું છે
સ્મશાનવત લાગે છે આ નવલી રાતો
મા હવે તો તમે ખુદ રમવા આવો
Miss you Naughty Navratri 😭😭😞
#priten 'screation#