પત્ની પસંદ કરતી વખતે ખાલી ભૂગોળ ( figure) જ ના જુવો..
તેનો ઇતિહાસ ( past ) , accounts ( કેવા પૈસા ઉડાવે છે), psychology (વિચારસરણી) , language (કેવુ અને કેટલું 😃 બોલે છે) ...
આ બધુ જ જોવુ જરુરી છે નહીતર જિંદગીની પરીક્ષા મા fail થઈ જવાય..
(આ વસ્તુ છોકરાની પસંદમા પણ લાગુ પડે છે..)
#priten 'screation#