આજે મોબાઈલ દુર મુકીને જમવા બેઠો હતો..
ખાવાની ખુબ મઝા આવી અને લાગ્યું બહુ વખત પછી સરસ ખાવાંનુ બનાવ્યુ છે, પણ શાંતચિત્તે વિચાર્યુ તો લાગ્યું કે ખાવાનું તો રોજ સરસ જ બને છે, પણ મારુ ધ્યાન ક્યા ખાવામા હોય છે. ધ્યાન તો મોબાઈલ કે TV મા જ હોય છે. પછી ખાવાનું tasty ક્યા લાગે ???
આપણે કહીએ છીએ કે "તને ખાવાનું બનાવતા ક્યા આવડે છે?" પણ હકીકતમા કેવી રીતે ખાવું ઍ પણ એક કળા છે.
#priten 'screation#