priten Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

priten Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful priten quote can lift spirits and rekindle determination. priten Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

priten bites

બધુ હીરો ના ધાર્યાં પ્રમાણે જ થતુ હોય તે Reel LIFE
પણ
ધાર્યાં પ્રમાણે કશું જ ન થાય ઍ REAL LIFE...

#priten 'screation#

Unless and until we get answer of

'Why I am doing this'

from the self..

trust me we are drifted only and actually we don't want it.

#priten 'screation#

પ્રેમ કરતા આવડતું નથી માણસને
એટલે તો લોકો કુતરાને પાળે છે..

કુતરાની જેમ ભસે છૅ એકબીજા સામે
કાશ, એણે કુતરા જોડેથી પ્રેમ કરતા પણ શીખ્યું હોત..

#priten 'screation#

દરેક ઉમરની એક મઝા અને સજા હોય છે.
મહત્વનુ ઍ છે કે આપણે શેને મહત્વ આપીએ છીએ..

#priten 'screation#

કદાચ પ્રેમ પામવા ખુબસુરત હોવુ જરુરી છે પણ પ્રેમ કરવા માટે નહી...
કારણ કે પ્રેમ જ સૌથી ખૂબસૂરત છે.
પ્રેમ એક એવી તાકાત છે કે જેના વડે તમે કોઇને હરાવ્યા વગર જીતી શકો છો..

#priten 'screation#

પ્રેમની પરાકાષ્ઠા એને કહેવાય કે તમને કોઈ નફરત અને હડધુત કરતું હોય તો પણ તમે એને પ્રેમ કરતા હોવ..

જુવોને parents નુ જ ઉદાહરણ લઈ લો ને... મા-બાપ એટલો પ્રેમ કરતા હોય છે કે એમની પાસે નફરત કરવાનો સમય જ નથી હોતો..

#priten 'screation#

ઝુલ્ફો છે તારી વિખરાએલી
આંખો તારી છે,લાગણીથી ભરેલી

હંસી છે તારી, નિશાની
અને બોલી છે તારી મધુરી

પછી દુનિયા કેમના હોય તારી દિવાની

#priten 'screation#

नसीब वाले होते है वोह लोग,
जो नसीबके भरोसे बैठे नही रह्ते

#priten 'screation#

कदमोमे ज़ुक जाऊ उन्के
जो मुज़े दिलमे और दिमग्मे कैद करके रखते है
#priten 'screation#