Most important is
Are you part of PROBLEM or SOLUTION ??
And
Are you interested in PROBLEM or SOLUTION. ??
જો આપ ક્રેકટર્સ જોઇને પણ ખુશ થઈ જતા હોવ તો આપ આશાવાદી છો.
જો આપને ગુલાબના છોડ ઉપર ફુલ અને કાંટા બન્ને દેખાય તો તમે વાસ્તવિક્તાવાદી છો અને આપને ફક્ત કાંટા જ દેખાય તો આપ નિરાશાવાદી છો..
#priten 'screation#