કુદરતના ચુકાદા મા ક્યારેય અન્યાય હોતો નથી, મુદત પડતી નથી અને ઉપલી કોર્ટે જેવું કાંઈ હોતું નથી..
કદાચ આપણી જિંદગીમા વાંક ગુના વગર સહન કરવું પડતું હોય તો સમજવું કે એ આગલા જન્મના ગુનાઓની સજા છે...
*કશું થતું નથી અહીં કારણ વગર*
*બાકી રહેતું નથી કોઈ ભોગવ્યા વગર*
#priten 'screation#