ટીકાને સહન કરવી કદાચ સહેલી છે
પણ વખાણના સમયે નમ્ર રહેવું અઘરું છે
નિષ્ફળતા સહેવી કદાચ સહેલી છે
પણ સફળતા પચાવવી અઘરી છે
સબંધ બંધાઈ જવો કદાચ સહેલો છે
પણ સબંધ જાળવી રાખવો કદાચ અઘરો છે..
પણ
જીંદગી સહેલી છે
પણ આપણે જ એને અઘરી બનાવી દીધી છે.
#priten 'screation#