કાલે હાથમાં remote control રાખીને TV જોતો હતો અને મને એમ હતું કે TV નું remote મારા હાથમાં છે..
પણ પછી ખબર પડી કે મારો remote control TV ના હાથમાં છે.. હું એની સામેથી હટી શકતો જ નથી..
જીંદગીની મોટા ભાગની વસ્તુઓ આપણને આ રીતે જ control કરે છે..
*સુખી (અને અમીર) માણસ એ જ કે જે ઓછી વસ્તુઓ થી ચલાવી શકે છે.*
#priten 'screation#