આપણે લોકોની જે જીંદગી જોઈને અભિભૂત થઈ જઈએ છીએ તે વાસ્તવમાં, ફોટો આલ્બમના ફોટા જેવી હોય છે..
બધાના ચહેરા પર ખુશીઓ જ ખુશીઓ છલકાતી હોય પણ વાસ્તવમાં એ બનાવટી હોય છે...
લોકોની દેખાતી ખુશી થી ક્યારેય અંજાઈ જશો નહીં, ચમકતો બૂટ કેટલો ડંખે છે એ તો પહેરનારને જ ખબર હોય છે..
#priten 'screation#