priten Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

priten Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful priten quote can lift spirits and rekindle determination. priten Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

priten bites

कल गज़ब हो गया
छत पे दो दो चांद
दिखाई दिए
#priten 'screation#

Want to
GO UP ?

Never
GIVE UP.

#PRITEN 'SCREATION#

Children are HAPPY because they do not bother about other's 'LIKEs' ...
They only do - what they LIKE.
#priten 'screation#

સફળતાની રેસ મા દોડવું મુંબઈની ટ્રેઇનમા ચઢવા જેવુ છે..
એવુ લાગે કે ચઢીજ નહી શકાય,
તો પણ જોર કરીએ તો ઘુસી તો જવાય,
પણ જો ગાફેલ રહ્યા તો એક જ ધક્કે બહાર...
#priten 'screation#

ખોવાયો છુ હું ...
જ્યારથી મળી છે તુ મને...


#priten 'screation#

No one is PRAISING you ???
Congratulations... it meas you are ALIVE.
क्योकी इस दुनियामे तारिफ सिर्फ दो लोगोकी होती है,
जो जिंदा नही है उसकी, या तो जिसकी जरुरत होती है उसकी ....
#priten 'screation#

કાંટાળો રસ્તો , ના ઇચ્છતા લોકોના રસ્તામા
ફુલો નથી મળતા..
#priten 'screation#

ફક્ત સાથે જ હોવુ એ નથી પ્રેમ,
પણ સાથ આપવો, એ છે સાચો પ્રેમ
#priten 'screation#

દિલ છે મારુ સમંદર
તુ છે દિલની અંદર
માર તુ એક ડુબકી
મળશે પ્રેમના મોતી
કહે તુ મુજ્ને કે શું છે તુ પૂનમનો ચાંદ
કે જોઇને તને આવે છે પ્રેમની ભરતી ?
#priten 'screation#