priten Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

priten Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful priten quote can lift spirits and rekindle determination. priten Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

priten bites

It is good to have BANK BALANCE but it is better to have MENTAL BALANCE..
#priten 'screation#

High STATUS & STRESS ? walk together,
SIMPLICITY & SMILE ?
walk together


#priten 'screation#

तुने चहरा कया छुपाया नकाबमे
अमावस छा गई चांदनी रातमे
#priten 'screation#

જિંદગી આપણી વાઘ-બકરી ચા જેવી
તુ વાઘ જેવી, અને હું બકરી જેવો ??

તુ છુ કડક અને મીઠી, ભરૂ રોજ ચુસ્કી
તારા નશા આગળ, ફીકી પડી જાય વ્હિસ્કી

પડે દરેક સવાર, ગરમા ગરમ ચાથી
અને તારી, cool cool મુસ્કાનથી.
#priten 'screation#

ઉબડ-ખાબડ રસ્તાઓ પર જતી રહે છે patience
પણ રાખવો પડશે હાથમા insurance

ડર વગર,ડોન અને માફિયા ફરશે વટથી
પણ હેલ્મેટ પહેરો તમે મેમોના ડરથી

ફેક્ટરીઓ ફેલાવશે pollution આપીને હપ્તા
અને અહી PUC માટે લાઈનમા તપતા..
#priten 'screation#

ખુબ અભિનંદન, કાયદાનું પાલન કરાવવા બદલ પણ જો તમારા લાંચિયા અધિકારીઓ કાયદાનું પાલન ના કરે તો અમારે શું કરવું. કોર્પોરેશન એની જવાબદારી ના પુરી કરે તો અમારે શું કરવું તે પણ જણાવો.

बेखबर हु खुद्की कमियोंसे
और सिकायत करता हु खुदासे

नाकाम इस लिए नही की खराब है तकदीर
बाकी है धुन्ढनी कमियाबीयो की तरकिब
#priten 'screation#

આંખોનો છુ તારો, આખે આખો દિવાનો
ચહેરો તારો છે મસ્તાનો
કરે છે તુ જો એક સ્મિત
તો બની જાય છે ગીત
#priten 'screation#

ઘમંડ ના રાખ તુ ખોટો
છેવટે ટીંગાવાનુ છે બની તારે ફોટો
ખોટો રાગ-દ્વેષ તુ ના રાખ
છેવટે તારે થવાનુ છે રાખ
#priten 'screation#

ए जिंदगी हर रोज तु फेंकती है, नया बाउन्सर
फिर भी चलता हु, उठाके सर
कर दिखाऊँगा, जो लगता है नामुमकिन
क्योकी, मुज़े खुद पे है यकिन
#priten 'screation#