poet Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

poet Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful poet quote can lift spirits and rekindle determination. poet Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

poet bites

કવિતા :- આંસુનો સોદો કરવા

આ કવિતામાં હું કહું છું કે, જ્યારે કોઈ દુઃખમાં હોય ત્યારે તમે સાથ દેવા જાવ તો ભલે જાવ પણ કદાચ ત્યારે દુઃખ ઓછું હશે ને બીજા દિવસે દુઃખ વધી પણ શકે અને જો તમે એ સોદો કરવા જતાં જ હોવ તો રોકડિયું હૃદય અને રોકડિયું મન લઈને જાજો એ સિવાય જાશો તો ભાગીદારીમાં ખોટ વર્તાશે અને હા ભાઈ બીજા દિવસે પછી આ સોદામાં કાંઈ પણ ફેરફાર થશે નહીં તો તમને જો પોસાય તો જ બીજી વાર જાજો.

આ કવિતામાં અમુક શબ્દો અમુક વસ્તુ માટે પ્રયોજવામાં આવ્યાં છે જેવાં કે,
આંસુનો સોદો કરવા :- દુઃખમાં ભાગીદાર થવા
ચારેય બાજુ મોજા ફરી વળ્યા :- દુઃખમાં નીકળતા આંસુની ધાર
નાવિક :- આંખની કીકી
બીજો નાવિક :- બીજી આંખની કીકી
લ્હેરો થોડીક શાંત પડે :- દુઃખની લાગણીનો ઉમળકો

આ કવિતાનું સંપાદન @graphic_house29 દ્વારા કરવામાં આવ્યું છે અને જો તમને આ કવિતા ગમે તો વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી અને તમારા બધાનો પ્રતિભાવ આ કવિતા પર આપવા વિનંતી 🙏

#dewansh #dariyo #nadi #river #sea #eye #vichar #jalsa #khushi #poem #poetry #dairy #kavita #creative #kavi #poetrycommunity #poetryofinstagram #poetsofinstagram #poet #poetrylovers #gujju #creative #sahitya #gujaratikavita #writer #gujarati #literature #life #inspiration #thoughts #loveforliterature

કવિતા :- તું કહીને તો જો

દરિયાના સંદર્ભે એક પ્રેમની વાત, અનંતતા ને પેલે પારની વાત, પ્રયત્નની વાત, જંગલ અને કોઈ પણ અજાણી જગ્યાએ પહોંચીને નવા રસ્તા મળવાની વાત કરતી આ કવિતા જો તમને ગમે તો વધુ ને વધુ લોકો સાથે શેર કરો અને કૉમેન્ટ પણ કરવા વિનંતી. 😀

#dewansh #dariyo #jungle #middleofthesea #sea #vichar #jalsa #khushi #poem #poetry #dairy #kavita #creative #kavi #poetrycommunity #poetryofinstagram #poetsofinstagram #poet #poetrylovers #gujju #creative #sahitya #gujaratikavita #writer #gujarati #literature #life #inspiration #thoughts #loveforliterature

આ એટલો મહત્વ નો દિવસ નથી,
પણ જેમના માટે મહત્વનું છે એમના માટે.👇

https://youtu.be/0c3WwNOq-Sw


નિઃસ્વાર્થ પ્રેમ - અધુરી વાત બાકી । Animated Love story

અેક નાનકડી રચના ની પ્રસ્તુતિ.
સંપૂર્ણ વાર્તા ટૂંક સમય માં
" માતૃભારતી " app ઉપર.

#shunjagra , #graphic , #design , #animation , #poet , #writer , #भारतीय , #india

जुड़े या संपर्क करे @ : shunjagra.99@gmail.com

કવિતા :- જલસા કરને ભાઈ

ઘણાં સમયથી હું જોઉં છું કે આજકાલ દરેક માણસ બહુ જ વિચાર વિચાર કરે જે કદાચ કોઈ કામનું જ ન હોય અને આવું ઊંધું ઊંધું વિચારીને પોતાની ખુશીઓનો પણ ત્યાગ કરે છે તો બસ એવા લોકો માટે જ લખેલી આ કવિતા જો તમને ગમે તો વધુ ને વધુ લોકો સાથે શેર કરો અને આ કવિતાનું સંપાદન @graphic_house29 દ્વારા કરવામાં આવ્યું છે.

#dewansh #nadi #talav #dariyo #rupiyo #sea #vichar #jalsa #khushi #poem #poetry #dairy #kavita #creative #kavi #poetrycommunity #poetryofinstagram #poetsofinstagram #poet #poetrylovers #gujju #creative #sahitya #gujaratikavita #writer #gujarati #literature #life #inspiration #thoughts #loveforliterature

કવિતા :- સપના

આપણે જે દરરોજ વિચારીએ અને જે કરવા ઈચ્છીએ છે તે માટે સપના જોતા હોઈએ તો એ બધા સપનાને ધ્યાનમાં રાખીને લખેલી એક કવિતા 😀

Editing done by @graphic_house29

જો તમને આ કવિતા ગમે તો વધુ ને વધુ લોકો સાથે શેર કરો, કોમેન્ટ અને લાઈક પણ કરો... 🤗

#dewansh #dream #heart #poem #poetry #dairy #kavita #creative #kavi #manas #happiness #nature #poetrycommunity #poetryofinstagram #poetsofinstagram #poet #poetrylovers #gujju #creative #sahitya #gujaratikavita #writer #gujarati #thoughts

કવિતા :- માણસ જેવું કોઈ નહીં

રસ્તા, દરિયા અને પર્વતના સંદર્ભમાં કહેવાયેલી માણસ ને એક વાત. 😀

Editing done by @graphic_house29

જો તમને આ કવિતા ગમે તો વધુ ને વધુ લોકો સાથે શેર કરો, કોમેન્ટ અને લાઈક પણ કરો... 🤗

#dewansh #mountain #road #sea #poem #poetry #dairy #kavita #creative #kavi #manas #happiness #nature #poetrycommunity #poetryofinstagram #poetsofinstagram #poet #poetrylovers #gujju #creative #sahitya #gujaratikavita #writer #gujarati #literature #life #inspiration #thoughts

આ વર્ષે જે કાંઈ પણ થયું છે એ બધી નકારાત્મક વસ્તુઓને આપણે જ્યોત પ્રગટાવી દૂર કરીએ અને કોઈને કોઈના માટે ક્યારેય મન ભેદ ન થાય અને આ આખા જગતમાં બધા હંમેશા ખુશ રહે, સ્વસ્થ રહે અને હસતાં રહે તેવી ભગવાનને પ્રાર્થના.

દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા આપતી આ કવિતા જો તમને ગમે તો વધુ ને વધુ લોકો સાથે શેર કરો.

Editing done by @graphic_house29

#dewansh #diwali #fire #poem #poetry #dairy #kavita #creative #kavi #jyot #newyear #dipawali #poetrycommunity #poetryofinstagram #poetsofinstagram #poet #poetrylovers #gujju #creative #sahitya #gujaratikavita #writer #gujarati #literature #life #inspiration #thoughts

તારી હરએક હરકતમાં પડઘો મારી મુહબ્બતનો છે
મુખેથી ના ઉચ્ચારે તું, કસુર એ તારી નાદાનિયતનો છે

©"અલ્પ" પ્રશાંત

#alpprashant #gujarati #shayri #shayar #shayari #prashantpanchal #prakruti #November2020 #insta #instapic #instagram #facebook #matrubharti #yq #yourquote #love #ahesas #ahesas_a_ishq #rajpipla #narmada #gujarat #writerdesk #writer #poemlover #kalamse #poem #poetry #poet #poetrylover #hindi

કવિતા :- માણસ માણસ માટે બદલાય ગયો.

રસ્તા, સૃષ્ટિ અને પર્વતના સંદર્ભમાં કહેવાયેલી માણસ ને એક વાત. 😀

Editing done by @graphic_house29

જો તમને આ કવિતા ગમે તો વધુ ને વધુ લોકો સાથે શેર કરો, કોમેન્ટ અને લાઈક પણ કરો... 🤗

#dewansh #mountain #road #poem #poetry #dairy #kavita #creative #kavi #manas #happiness #nature #poetrycommunity #poetryofinstagram #poetsofinstagram #poet #poetrylovers #gujju #creative #sahitya #gujaratikavita #writer #gujarati #literature #life #inspiration #thoughts