Quotes by alpprashant in Bitesapp read free

alpprashant

alpprashant

@prakru0215gmailcom


ચાલશે શ્વાસ, ત્યાં લગી રહેશે મને તો તારી આશ
જોઉં નહિ તને એક નજર, ત્યાં લગી ટકશે શ્વાસ

© "અલ્પ" પ્રશાંત

બની ને જડ, બેઠી છું હું તારા વિયોગમાં
પળો કપરી, કેમ લખાઈ છે મારા ભાગમાં

© "અલ્પ" પ્રશાંત

કાશ! છૂટી જાય આ એક આદત મારી
હું ખુદ જ વિસરી જાઉં મુહબ્બત મારી

© "અલ્પ" પ્રશાંત

તારી ને મારી
મુલાકાતો ખોવાઈ
સ્વપ્નમાં પણ!

© "અલ્પ" પ્રશાંત

તારી ને મારી
મુલાકાતો ખોવાઈ
સ્વપ્નમાં પણ!

© "અલ્પ" પ્રશાંત

ભૂલથી પણ ભુલાઈ નથી તું
શ્વાસે શ્વાસે "અલ્પ" ધબકે છે તું

© "અલ્પ" પ્રશાંત

ભલે વચ્ચે આપણી આભ જમીનનું અંતર છે
છતાંય તારા નામે જ ધબકતું "અલ્પ" જીગર છે

© "અલ્પ" પ્રશાંત

સમય ભૂલીને
થતી'તી જે વાતો
હૈયું ખોલીને
થતી'તી જે વાતો
આવે છે મને
યાદ, એ મુલાકાતો

© "અલ્પ" પ્રશાંત

વળાંક એક એવો આવી ગયો
ને આખેઆખો હું બદલાઈ ગયો
ખુદ ને પણ ના ચાહનારો "અલ્પ"
એકમાત્ર તને જ ચાહતો થઈ ગયો

© "અલ્પ" પ્રશાંત

Read More

એમાં દોષ બધો જ મારો હતો
પ્રેમમાં, મારાથી વધારે હું તારો હતો

© "અલ્પ" પ્રશાંત