કવિતા :- આંસુનો સોદો કરવા

આ કવિતામાં હું કહું છું કે, જ્યારે કોઈ દુઃખમાં હોય ત્યારે તમે સાથ દેવા જાવ તો ભલે જાવ પણ કદાચ ત્યારે દુઃખ ઓછું હશે ને બીજા દિવસે દુઃખ વધી પણ શકે અને જો તમે એ સોદો કરવા જતાં જ હોવ તો રોકડિયું હૃદય અને રોકડિયું મન લઈને જાજો એ સિવાય જાશો તો ભાગીદારીમાં ખોટ વર્તાશે અને હા ભાઈ બીજા દિવસે પછી આ સોદામાં કાંઈ પણ ફેરફાર થશે નહીં તો તમને જો પોસાય તો જ બીજી વાર જાજો.

આ કવિતામાં અમુક શબ્દો અમુક વસ્તુ માટે પ્રયોજવામાં આવ્યાં છે જેવાં કે,
આંસુનો સોદો કરવા :- દુઃખમાં ભાગીદાર થવા
ચારેય બાજુ મોજા ફરી વળ્યા :- દુઃખમાં નીકળતા આંસુની ધાર
નાવિક :- આંખની કીકી
બીજો નાવિક :- બીજી આંખની કીકી
લ્હેરો થોડીક શાંત પડે :- દુઃખની લાગણીનો ઉમળકો

આ કવિતાનું સંપાદન @graphic_house29 દ્વારા કરવામાં આવ્યું છે અને જો તમને આ કવિતા ગમે તો વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી અને તમારા બધાનો પ્રતિભાવ આ કવિતા પર આપવા વિનંતી 🙏

#dewansh #dariyo #nadi #river #sea #eye #vichar #jalsa #khushi #poem #poetry #dairy #kavita #creative #kavi #poetrycommunity #poetryofinstagram #poetsofinstagram #poet #poetrylovers #gujju #creative #sahitya #gujaratikavita #writer #gujarati #literature #life #inspiration #thoughts #loveforliterature

Gujarati Poem by Dewansh Chauhan : 111686534
shekhar kharadi Idriya 3 year ago

અતિ સુંદર..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now