The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ભલે લાખ કમાયા પણ અંતે તો રાખ જ થવાના, મિત્રો ભલે હજાર હોય, પણ અંતે તો એકલા જ જવાના તારું મારું કરી અહિયાં ભલે છેતરી લેશો કોઈને, પણ ઉપર તો લેખા જોખા નો હિસાબ આપવો જ પડશે . . . . . . . . . . . ✍️ મારા વિચારો મારી કલમે ✍️ @quotesbyme_angelpatel #lifequotes #dailyquotes #lovequotes #like #motivationalquotes #instagram #life #quoteoftheday #bestquotes #inspirationalquotes #follow #motivation #quote #quotestagram #inspiration #quotesoftheday #powerfulquotes #mythoughts #amazingquotes #quotesdaily #goodquote #writersofinstagram #poetry #liferules #quotesandsaying #mylife #successquote #quotesbyme @angel._patel
દરેક પરિણીત પુરુષને એક નાનકડી અરજ......... પોતાના સગાવહાલા ને છોડી અને માયા ના બંધનો ને તોડી, જયારે કોઈ દીકરી એનો ઘર સંસાર માંડવાની શરૂઆત કરે, ત્યારે એનો થોડો સહારો બનજો, ભૂલ કરે ત્યારે એને બે કડવા વેણ કહેવા કરતા, પ્રેમથી સમજાવજો, જ્યાંરે નૈયા ડૂબતી જણાય તો એને ડૂબતી બચાવજો, કેમકે તમારું ધ્યાન રાખવા માટે તો ઘણા હશે, પણ એનું ધ્યાન રાખવાવાળા જીવથીય વધારે વહાલા એના માતાપિતા એની સાથે નહિ હોય, માટે હંમેશા એ દીકરીની વેદનાને સમજજો.................... . . . . . . . . . . . . ✍️ મારા વિચારો મારી કલમે ✍️ @quotesbyme_angelpatel #lifequotes #dailyquotes #lovequotes #like #motivationalquotes #instagram #life #quoteoftheday #bestquotes #inspirationalquotes #follow #motivation #quote #quotestagram #inspiration #quotesoftheday #powerfulquotes #mythoughts #amazingquotes #quotesdaily #goodquote #writersofinstagram #poetry #liferules #quotesandsaying #mylife #successquote #quotesbyme @angel._patel
#pari Boricha #motivation -Pari Boricha
#MAHADEV #PARI BORICHA #MoTIVATION QUOTE
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser