સાચા પ્રેમ નો #અથૅ ત્યારે સાથૅક થાય છે,જે પ્રેમ માં 😇
જેમાં ગાંડપણ સાથે સમજણ પણ હોય, 🙃
જેમા તારુ મારુ ઓછું, આપણું વધારે હોય, 🤩
જેમા ઝઘડા ની સાથે સાથે લાગણી હોય ,🤗
સંભાળ હોય, વિશ્વાસ હોય, 😘
લેવા કરતા આપવાની ઈચ્છા વધું હોય, 💕
માત્ર સુખ મા નહીં પરંતુ દુ:ખ ના પણ સાથી હોય. ❤
_Dhanni
#meaning
#અથૅ
#જોવા માટે ક્લિક કરો