The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મૃત્યુ ને મળી ને અડી ને સ્પર્શી ને.. નજીક ની મુલાકાત કરી લીધી છે.. સમજ્યાં નથી કદાચ તમે, પડછાયો નઈ... એ મૃત્યુ છે જે પાછળ ફરી રહી છે.. સમય તમારો ફક્ત એને ખબર છે.. ડર બસ એના એહસાસ થી કેમ થાય છે.. માણસ બની મુક્ત થવા શરીર જન્મ્યું છે.. બાંધી ને રાખ્યું છે તમે ફક્ત અંધકાર ના પ્રકાશ થી.. ડર છોડી દો એને નજીક બેસાડી મળી લો.. જવાબ કેમ જોઈએ હું સત્ય છું મારી પર હવે છોડી દો.. -Nish
" પુરુષ છું ને " Written by Nish. આંખો સરી જાય છે મારા પણ તોય રડી નથી શકતો જાહેરમાં "પુરુષ છું ને" વગર કોઈ કારણે છેડતી નો ઘણી વાર આરોપી થાઉં છું "પુરુષ છું ને" જવાબદારીઓ ને લીધે સપના મારા હમેશાં મારી હાથે મારતો રહું છું "પુરુષ છું ને" આઝાદી કદાચ થોડી વધારે મળે છે એટલે હાથ સ્ત્રી પર ઉપાડું છું "પુરુષ છું ને" સ્ત્રીને હમેશાં નીચે દબાવી ને રાજ કાજ બધું સાંભળું છું "પુરુષ છું ને" પુરુષત્વ નું અભિમાન સંતુલન માટે બંને ખિસ્સા માં લઈ ને ફરું છું "પુરુષ છું ને" સમજે નહીં કોઈ મન માં ઉતરી લાગણીઓ એટલે સંતાડતો ફરું છું. "પુરુષ છું ને" પણ અસલ માં જરૂર છે હમદર્દ ની બસ હાસ્યનું પાત્ર થતાં ડરું છું "પુરુષ છું ને" ઘણી કમીઓ ઘણી ખામીઓ સાથે જીવું છું ઈચ્છુ દુનિયા જુએ નહીં ફક્ત પુરુષ તરીકે, કેમ કે "માણસ છું ને" HAPPY International mens day.
વિચારતાં રહ્યા નવરાશ ની પળો માં યાદ કરીશું એમને.. જીંદગી જાલિમ નીકળી ને અમે દોડતા રહ્યા.. Follow ♥️ #nish #નવરાશ
भागती दौड़ती जिंदगी थी, थम कर ले फुर्सत किसे पडी थी.. अच्छा था दोस्त थे हमारे, हाथ पकड़कर जो महफिल में बिठा लेते थे.. Follow ♥️ #nish #फुर्सत
चुन लो तुम उस राह को, जो आगे बढ़ाए सब को.. क्यों पड़ते हो कुथलीओ में, जो रोक लेती है सब को.. महात्मा गांधी : " Be the change you want to see in the world." 🇮🇳Happy independence day to all readers..🇮🇳 Follow 🇮🇳 #nish #विरासत
હા સ્પર્શ એ હોઠ નો હજી યાદ છે.. ગવાહી દેતા નિશાનો ની ફરિયાદ છે.. Follow ♥️ #nish #હોઠ
समज रहे थे अब हमे वो धीरे धीरे.. होठों ने किया इशारे और वो हो गए मेरे.. Follow ♥️ #nish #होंठ
કાંઈક ખાલી પડયું હતું હ્રદય માં મારા.. એના અહેસાસ થી એ ભરાઈ ગયું.. કોઈ કાન કહે કોઈ ભગવાન કહે.. મારું અસ્તિત્વ એના માં સમાઈ ગયું.. કોઈ જાણી ના શક્યું એના દર્દ ને.. મેં જાણ્યું ને મારું બધું ખોવાઈ ગયું.. વસાવી લીધો એને અંતર ઓરડામાં.. ઉઠી એક ટીસ ને કૃષ્ણ ગીત ગવાઈ ગયું.. #Nish Happy janmashtami to everyone.. ♥️♥️🙏🏼 Jay shree krishna.. 🙏🏼
मारोगे मुजे क्या तुम ए बुजदिल, आसां नहीं मेरी हस्ती मिटाना... मैं तो सदियों तक जिंदा रहूंगा किताबों में, अमर होने का यही है फ़साना..
માફ કરશો વાંચકો અને મિત્રો.. થોડા દિવસ થી સંજોગવશ ના કોઈ ની પોસ્ટ વાંચી શકાઈ કે લાઇક આપી શકાઈ.. અને એક નાનકડા વિરામ પછી પાછા આવી ગયા છીએ... આભાર.. 🙏🏼 આમ જ વ્હાલ વરસાવતા રહેજો... #ઈસુ
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser