krishna Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

krishna Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful krishna quote can lift spirits and rekindle determination. krishna Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

krishna bites

#Krishna
એક રાતે સ્વપ્નમાં શ્રી હરિ આવ્યાં તેનું વર્ણન.

મારા સપનામાં આવ્યાં હરિ,
મને બોલાવી, ઝુલાવી વ્હાલી કરી....મારા સપનામાં

સામે મરક્ત મરક્ત ઉભો,
મારા મનની દ્વારિકાની સૂબો
મારા આંસુને,મારા આંસુને,
મારા આંસુને લૂછયાં જરી....
મને બોલાવી,ઝુલાવી વ્હાલી............

આંધણ મેલ્યા'તા કરવા કંસાર,
એમાં ઓળી દીધો મેં સંસાર,
હરિ બોલ્યાં, હરિ બોલ્યાં
હરિ બોલ્યાં અરે બાવરી રે....
મને બોલાવી ઝુલાવી વ્હાલી..........

(હું રોજ પૂજા સમયે ઠાકોરજી પાસે આ ગીત ગાવ છું,એ શ્રધ્ધા એ કે તેમનું હમેશાં સાનિધ્ય મળતું રહે.)

कान्हा.! किस ने कहा नहीं थे तुम पास.?
राधा के दिल में बस कर बने थे तुम श्वास.!
©शेफाली शाह

#Krishna

કાનજી કાળા
નંદલાલા ગોવિંદા
કનૈયા ને નમન.
#Krishna

राधा हो यां मीरा,
दोनों का मन कृष्ण के बिना अधूरा।

और कान्हा.......?
गोकुल, मथुरा, यां द्वारिका
मन के भक्ति भाव से ही मिल जाएगा पूरा।

#Krishna

अटूट आस्था और विश्वास का प्रतीक है राधा और कृष्ण की जोड़ी, राधा और कृष्ण के प्रेम का आधार है इसे कोई भी व्यक्त नहीं कर सकता, राधा और कृष्ण के जन्मो का नाता है, कन्हैया वास्तविक रूप में बहुत ही सुन्दर और मनोरम है उनका एक छवि देखने को हर एक गोपियां तरस जाती है।।
#Krishna

કાનજી કાળા મોરલી વાલા આવો ને રાસ રમવાને.
રાધા ના પ્યારા ગોપીઓના વ્હાલા આવોને રાસ રમવાને.
મીરા ના ગિરધારી, ગોવિંદ ગોપાળ આવોને રાસ રમવાને.
દ્વારકાધીશ,રાય રણછોડ નંદલાલ આવોને રાસ રમવાને.
ક્રિષ્ના,કાનુડા લાવો ને રાધા સંગ આવોને રાસ રમવાને.
વ્હાલા તારી સંગે રુકમણી સોહાય આવોને રાસ રમવાને.
અરજ કરું દિલ થી કનૈયા હું છુ તમારો દાસ આવોને રાસ રમવાને.
#Krishna

રંગરસીયા,રણછોડ, રાધા પ્યારા
માધવ ,મુકુંદ, માખણચોર
ગોવિંદ, ગોપાળ, ગોવધૅન
કનૈયા,કાના,કાળિયાઠાકર
કેશવ, કાનજી,કૃષ્ણ
મુરારી, મુરલીધર,મીરાસ્વામી
ઠારકધણી, દ્વારકાધીશ, બંસી બજૈયા
રાસરચૈયા,લાલા મ્હારા વ્હાલા.


#Krishna