मेरा व्यक्तित्व मैं हूँ और मेरा व्यवहार आप पर निर्भर करता है !!

खुद ही रूठते हैं खुद से, खुद ही मना लेते हैं।
औरों से उम्मीद करना छोड़ दिया है हमने।

-Chapara Bhavna

ગમશે ખોવાઈ જવું મને,
જો મને શોધવાનો તું હોય.

-Chapara Bhavna

હારી ગઈ મારા હોઠો પર સજાવેલી શબ્દોની સરવાણી,
સામે હતી તારી આંખોની વાણી.

-Chapara Bhavna

મુશ્કેલ બની ગયું છે શબ્દોથી સમજાવવું..?
તો એક તક મૌનને આપી જુઓ....

-Chapara Bhavna

खुदको पढ़ा लिखा मानने वाले अक्सर नाकाम रहे आंखें पढ़ने में ।

-Chapara Bhavna

जिंदगी भर याद रखेंगे उन्हें जो हमें दर्द देते हैं?
माफ़ करके उनको आजाद क्यों नहीं करते खुदको बेतुके दर्द से?

-Chapara Bhavna

Read More

ઉતાવળ નથી મને મંઝીલ પર પહોંચવાની,
તારી સાથે પસાર થતો આ રસ્તો મને વધુ વ્હાલો છે.

-Chapara Bhavna

કેટલાક સંબંધો અને લાગણીઓ પત્તાના મહેલ જેવા હોય છે, થોડો જ વહેમનો વાયરો ને મહેલ કડડભૂસ.........

-Chapara Bhavna

બંધ પડેલા મારા હ્રદયમાં ધબકાર ભરી ગયો,
તારો સ્પર્શ સંજીવની સમાન અસર કરી ગયો.

મારા રંગહીન હ્રદયમાં અઢળક રંગ ભરી ગયો,
તારો એ સ્પર્શ એવી અદ્ભૂત અસર કરી ગયો.

-Chapara Bhavna