The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
indianwriter Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful indianwriter quote can lift spirits and rekindle determination. indianwriter Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
આવતીકાલ પ્રેમને પ્રોફેશનલી ઉજવશે... પ્રેમ એ ભેંટ અને ફૂલોનાં ત્રાજવે પૈસાનાં તોલે તોળાશે.. છતાં, નસીબદાર હશે એ લોકો જે આ દિવસે પોતાની લાગણીઓ પ્રત્યક્ષ કહી કે વ્યક્ત કરી શકશે... બાકી ઘણાં એવા પણ હશે જ કે જેમની લાગીઓ અહીં લખ્યું છે એવા જૂની તિજોરીનાં કોઈ ખાનામાં સચવાઈને પડી હશે.. મહેકતી હશે... 🍂🌹 કવિતા ગમે તો કહેવાનું ચૂકશો નહીં... ✍️⭐️⭐️⭐️⭐️⭐️ - - - https://swatisjournal.com/gujarati-poetry-juni-tijori-nu-ek-khanu/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
If you won't, it'll grow quite faster... 🌿🌳🧟 - - - સારાંશ - સમાજમાં પ્રવર્તતા અનાચારને જોઈએ કે અનુભવીએ કે તરત જ ડામી દેવો, આંક આડા કાન કરવાની વૃત્તિ વિકસાવીએ તો એ જ અનાચાર મોટો દૈત્ય થઇ એક દિવસ આપણો જ કોળીયો કરી જશે તેની તૈયારી રાખવી... (ઘરને સમાજનું જ નાનું પ્રતિરૂપ માનીને આમ જ ટેવ પાડીએ તો, ઘણું જ ખોટું થતું અટકી જાય, જે સ્હેજ!) Read and share from https://swatisjournal.com/week-two-feb-2018/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
પ્રેમનો આખેઆખો મહિનો આવે છે બોલો... પણ, મારા જેવા ને તો આ સીધોસાદો શબ્દ સમજવાનું જ એટલું અઘરું લાગે કે બાકીનાં વ્યવહારો ખરેખર સમજાય નહીં... 😅🥰🙏 કોઈને પણ નડ્યા વિના કે કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ મચાવ્યા વિના જીવીએ અને જીવવા દઈએ એટલે મારે મન પ્રેમ! બાકી, આ કવિતા વાંચો અને કહો કે તમને આ બધું સમજાય છે?? 😇🧚♀️ તમારો પ્રતિભાવ ભલે અભિપ્રાય જ કેમ ન હોય લખજો જરૂર.. ✍️👍 અને ⭐️⭐️⭐️⭐️⭐️ ની રાહ જોઉં છું હો ને? - - - https://swatisjournal.com/samjaay-nahi/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
Collect what you need n craft it! 🧑🎨👩🌾 - - - સારાંશ - માત્ર શ્વાસ અને ધબકાર ની ભેંટ સાથે લઇ આવેલા આપણે જેને જીવન ગણીએ છીએ તે જાતે મહેનત કરી કમાવું પડે છે! #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
ઇચ્છિત પાત્રને કામમાં ન આવી શકતી લાગણીઓની કોઈક બેંક હોય તો કેટલું સારું પણ, એવી બેંક ન મળે ત્યાં સુધી તો સામસામે જ હિસાબ પતાવી લેવા વધુ અનુકુળ રહે.. 💕💞 તમારે છે આવા કોઈ બાકી હિસાબ? 🤔 ગુજરાતી ભાષા કેટલી સમૃદ્ધ છે કે, ભાંગેલા મન હોય કે વ્યવહાર કેટલું સરળ અને સરસ રીતે કહી લેવા દે છે.. 🤗 કવિતા વાંચીને ગમી કે નહીં એ મને લખશો ને?? ✍️⭐️⭐️⭐️⭐️⭐️ - - - https://swatisjournal.com/hisab-chukte/ #swatisjournal #gujarati #poetry #feelings #motivational #gujaratipoem #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
Good morning! 🌹🦋 This is totally me, a woman! 💝👸 - - - સારાંશ - એક સ્ત્રી તરીકે કોઈ આપણને ચાહે, એ આપણને જીવવાનું બળ પૂરું પાડે છે પરંતુ, જો આપણે કોઈને ચાહીએ તો એ આપણને કોઈ યોદ્ધા સમાન શૂરતા, ભવ્યતા બક્ષે છે! (ચાહવું એટલે ઇચ્છવું નહીં એ સમજતા લોકોને સમર્પિત!) Have you checked these gutsy ideas here? https://swatisjournal.com/week-three-february-2019/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Do you wanna ask more? 🤔 - - - સારાંશ - મને ખબર છે સારું તો ન દેખાય પણ, ભગવાન પાસે હજી બે'ક જોડી હાથ માંગવા છે.. બીજે તો ખબર નહીં પણ, અહીં આપણે ત્યાં સ્ત્રી હોવા માટે એટલી બુનિયાદી સગવડ તો જોઈશે જ.. શું કહેવું છે આપનું? 😅 Read such fun thoughts @ https://swatisjournal.com/week-one-feb-2018/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
I do it.. do you? 😊😇 - - - સારાંશ - કોઈક એવું કામ કરી શકીએ જેને લીધે આ પૃથ્વી પર આપણા પણ અસ્તિત્વની નોંધ લેવાય તેવી તક આપવા બદલ દરરોજ નવા ઉગતા દિવસનો આભાર માનવો... Rate the posts at https://swatisjournal.com/daily-quotes-week-one-october-2020/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
'Right now' - sounds good to me, what about you??🤔 - - - સારાંશ - જે કંઈ સારું કામ કરવાની ઈચ્છા હોય તે આજે જ કરવું કેમકે, આપણી આવતીકાલ આવશે જ એ વિશે ભગવાન પણ વચનબદ્ધ નથી.. Reach me for more @ https://swatisjournal.com/week-two-october-2018/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser