Quotes by jihan in Bitesapp read free

jihan

jihan

@honey108


જેની પાસે વિકલ્પ હોય છે ને એ લોકો ને તેણે સામે વાળાની લાગણી કોઈ કદર નથી હોતી ભલે ને પછી વ્યક્તિ મરવા પડી હોય... મૃત્યુ થયા પછી પડેલા અશ્રુની કિંમત તેવી રીતે નહિવત હોય છે
- jihan

Read More

એ પ્રેમ જેમાં તમારું હોવું ના હોવા બરાબર હોય પછી પ્રેમ સાચો હોય કે ખોટો હોય તમારાથી દૂર જાય તો પણ ગુમાવ્યું કે મેળવ્યું નો કોઈ અફસોસ કરવાનો ના હોય...
- jihan

Read More

મનપસંદ વ્યક્તિ જ્યારે પ્રેમથી સમજાવે ત્યારે સમજવાની કોશિશ કરવી, jihan કહે છે એના મનની વાત કે સમય વીતી ગયા પછી થયેલ પછતાવો પણ તમને અધમૂઆ કરી નાખે છે...
✍️jihan✍️
- jihan

Read More

હૃદયના લાગેલા ઘા નો મલમ મળવો હવે શક્ય નથી,
સંબંધો ખાલી નામ જ રહ્યાં છે jihan આગળ વાત કરવા માટે હવે કોઈ આશ શક્ય નથી..

- jihan

Read More

સાંભળ jihan જરૂરિયાત થી વધુ કરેલ કંઈ પણ કામ અંતે તો તકલીફ જ આપશે પછી એ પ્રેમ હોય સમય કે વિશ્વાસ
- jihan

jihan ને તમે જેમ રાખ્યું એમ રહ્યું સુખ ને સમજ્યું અને દુઃખ ને સ્વીકાર્યું છતાં... સુકુન નામે કોઈ સરનામું ન મળ્યું... એવું સરનામું જ્યાં શિવ શિવ અને ફક્ત શિવ ચો તરફ હોય...
જય ભોલેનાથ
- jihan

Read More

જ્યારે તરસ છીપાય જાય છે ત્યારે ખાલી પાણીની બોટલનો પણ ભાર લાગવા માંડે છે,
એવી જ રીતે jihan જ્યારે વ્યક્તિ પોતાનો સ્વાર્થ પૂરો થઈ જાય એટલે સબંધો બોજ લાગવા માંડે છે...
- jihan

Read More

શરીર ઉપર લાગલા ઘા નો જેમ દાગ કે નિશાન અચૂક રહી જાય એમ મન ઉપર લાગેલા શબ્દો રૂપી ઘા નો વસવસો હંમેશા રહી જાય છે

- jihan

Read More

દરેક વ્યક્તિ જીવન એક હકીકત એછે jihan કે હંમેશા આખો સામે રહેતું વ્યક્તિ ઝાંખું જ લાગે છે અને જ્યારે વ્યક્તિ પોતાના લોકો થોડા દૂર થઈ જાય તો સ્પષ્ટ દેખાવા લાગે છે...
✍️ - jihan✍️

Read More

મન ના મંદિર મા વસે મારા મહાદેવ
તન તો પસીને તરબોળ છે પણ અંતરની લાગણી ભલી જાણજે મારા મહાદેવ,
ભૂલો અગણિત કરી છે jihan ને એ ભૂલો નો યોગ્ય માર્ગ લાવજે મારા મહાદેવ...
✍️jihan ✍️
- jihan

Read More