#Artist
"વિચાર કરું છું"
કેવો મંતવ્ય હશે તારો મારા વિષેનો વિચાર કરું છું,
મારુ નિકટ ના હોવાથી કેવો હશે અહેસાસ તને વિચાર કરું છું,
એક શબ્દોમાં અનેક વાત એ બધી વાતોના સારનો વિચાર કરું છું
કેવી રીતે સમજી જાય છે મારાં બધા ઈશારાને તું
તારા એ અસીમ પ્રેમવિશે વિચાર કરું છું
હોઈ શકે કોઈ નો આટલો પ્રેમ jihan એના અનોખા પ્રેમ વિષે વિચાર કરું છું ✍️jihan✍️