*સંબંધ કેટલાં સાથે છે એના કરતાં*
*કોની સાથે છે એ અગત્યનું છે...*
*કેમ કે . . .*
*10 મણ લોખંડ કરતાં એક તોલા સોનાનું મૂલ્ય*
*વધારે હોય છે...*
*દિવાળી અને નૂતન વર્ષ વચ્ચેનો #પડતર_દિવસ *
*તમારા જીવનમાંથી તમામ "નડતર" દૂર કરે એવી શુભેચ્છા.*
#H_R
*🪔 🕉️ 🌹🌹🌹 🕉️🪔*
-E₹.H_₹