#આનંદી
સાગરના વિકરાળ રૂપને,જોઈને વહેમાવ છું,
તૂટેલી હોડીઓ તરતી જોઈને,અતિ આનંદીત થાવ છું,
જંગલના ઘનઘોર પણાને,જોઈને ગભરાવ છું,
રહેતા માનવીઓ ના પ્રેમને જોઈને,અતિ આનંદીત થાવ છું
કુદરતના પ્રકોપથી જ્યારે,મુશ્કેલી માં મુકાવ છું,
એ જ ઈશ્વર ના ભરોસા થી#મનીષ
અતિ આનંદીત થાવ છું.
#...............M.G.Gauswami #