Quotes by D.p.s in Bitesapp read free

D.p.s

D.p.s

@dps5553


#શાંત कुछ खामोशी उन की आँखौ में भी थी,
कुछ खामोशी उनकी हँसी में भी थी |
हम ने कभी जानने की कोशिश ही न की ,
ये शांत से चहरे की वजह कया थी |

Read More

#શાંત શાંત માણસ હકીકતમાં બહુ ઓછા જોવા મળે છે . તેની શાંતિ પાછળનું કારણ ઘણા બધા હોય છે અમુક લોકો એવા હોય છે, જેણેે ઘણું બધું ગુમાવ્યું હોય છે ,અને અમુક લોકો એટલા માટે શાંત રહેતા હોય છે કે એ કંઈ પણ ગુમાવવા માગતા નથી હોતા. માટે શાંત લોકોની કદર કરતા શીખો એની શાંતિ પાછળ પણ અમુક રહસ્યો રહેલા હોય છે, એને સમજવાની કોશિશ કરો .

Read More

#કિંમતી જીવનમાં સૌથી કીમતી વસ્તુ વિશ્વાસ છે. જ્યારે જ્યારે કોઈ વ્યક્તિ આપણો વિશ્વાસ તોડે છે ત્યારે આપણને કોઈપણ વ્યક્તિ પર વિશ્વાસ કરવાનું મન નથી થતું માટે જીવનમાં બધું જ કરજો પણ ક્યારેય કોઇ પણ વ્યક્તિનો વિશ્વાસ ન તોડતા.

Read More

#વિવેકી વિવેક વગરના માણસનું જીવન નકામું છે, તમારી પાસે સંપત્તિ કેટલું એ મહત્વનું નથી પણ તમારામાં વિવેક કેવો છે એ મહત્વનું છે. વિવેક વગરના માણસ ની જીંદગી પશુની જિંદગી જેવી છે .

Read More

#સુશોભન
મળી એક એવી વ્યક્તિ એને કેમ સજાવું,
ચાંદ તારા થી સજાવું કે પછી હીરાથી સજાવું,
સુશોભન માટે મળશે દુનિયામાં અનેક વસ્તુ પણ તને તો હું મારા પ્રેમથી સજાવું.

Read More

#આગળ મોટાભાગના મહાન લોકોએ તેમની સૌથી મોટી નિષ્ફળતાથી એક પગલું આગળ વધીને સૌથી મોટી સફળતા પ્રાપ્ત કરી છે.

Read More

#આગળ आगे चलने वाले पैरो में कितना फकँ है, एक आगे तो एक पीछे , पर ना तो आगेवाले को अभिमान है, न तो पीछेवाले का अपमान | कयोंकि उनहे पता होता है की पलभर में ये बदलनेवालेा होता है , इसी को जिंदगी कहते है |

Read More

#શરૂઆત कुछ भी नया करने में संकोच मत करो | उस काम की शुरआत आतमविशवास के लाथ करो, ये मत सोचो की हार होगी!हार तो कभी नही होती या तो जीत मीलेगी या तो सीख |

Read More

#શરૂઆત સદગુણોની શરૂઆત પોતાનાથી જ કરવી જોઈએ જ્યાં સુધી પોતાની આંગળી કંકુવાળી ના થાય ત્યાં સુધી સામેવાળાના કપાળે તિલક ક્યાંથી થાય???

Read More

#મંદબુદ્ધિ કોઈ પણ મંદબુદ્ધિના માણસ કે બાળકની મજાક ન કરવી જોઈએ .ઈશ્વરે તેને આવા બનાવ્યા છે, એમાં એનો કોઈ વાંક નથી. જો આપણે કોઈની ઈજ્જત ન કરી શકતા હોય તો કોઈની બેઇજ્જતી કરવાનો આપણને કોઇ હક્ક નથી.

Read More