#આનંદી જીવનમાં ધણીવાર એવું થાય કે જીવન કેવું જીવવું , જીવન એક આનંદી બાળક જેવું જીવવું જે હંમેશા હસતું રહે છે અને તેને જોઈને બીજા લોકો પણ ખુશ થઈ જાય છે.જેને ન તો આવતી કાલની ચિંતા હોય છે. ન તો ગઈ કાલનો અફસોસ . બાળક દરેક સંજોગોમાં હસતું જ રહે છે , અને તેને હસતું જોઈને સામેવાળો માણસ પણ પોતાના દુઃખ ભૂલીને હસવા લાગે છે.