Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

amz ? gujju ?

_ß TRUE ß_

bharakhadashivaneegmail.com194039

ઉમડ ઘુમડ થઈ આવે વાદળ,

ઝરમર વરસાદ લાવે વાદળ.


ગરમી એ ખુબ કરી શેતાની,

ઠંડી બુંદો વરસાવે વાદળ,

કાગળની આ નૌકા તરે,

રસ્તા પર નદીઓ લાવે વાદળ.


ચમક ચમક ચમ વીજળી ચમકે,

ગરર ગરર ગર ગરજે વાદળ,

સરર સરર સર હવા વહે,

ખેડૂતોને હર્ષાવે વાદળ.


ઝૂમી ઊઠી છે ડાળી ડાળી,

પાંદડાઓને નવડાવે વાદળ,

ચકલી સુકવેે પાંખો ને,

એની પાંખો ભિંજાવે વાદળ.


કહે 'જાની' હવે તો વરસો,

શું આમ રાહ જોવડાવે વાદળ ?

dhrumiljani170813

ak4858886gmail.com170134

नमस्कार मित्र हो-

arunvdeshpande

આ અદ્દભૂત ચિત્ર નિહાળો...રીક્ષા જે ખેંચી રહી છે તે કન્યા *આઈ એ એસ *ટોપર છે.. રિક્ષામાં જે વ્યક્તિ બેઠી છે.. તે તેના * પિતા* છે.. જે આ રીક્ષા ખેંચી ગુજરાન ચલાવે છે.. પિતાનો આભાર વ્યક્ત કરવા... ... *દીકરી* કલકત્તાની સડક પર ફરી.. ગર્વ અને સફળતા મહેસુસ કરે છે.. પોતાના પિતા પર..પ્રિય મિત્રો જુવો આ વિરલ દ્રશ્ય.. *બેટી* કો પઢાઓ.. સામાજિક સંદેશ....!!!!

amitshah141905

હર્નિલ_હરિ

harshbhatt100039

T!કુ.spcl..

jigneshparmar101021

rahulkotadiya50

sjstatus200126

asmehta225927

asmehta225927

asmehta225927

joyparmar101545