Quotes by Vagharola Mukesh in Bitesapp read free

Vagharola Mukesh

Vagharola Mukesh

@vagharolamukesh164306


ડર લાગવો
એ આપડે અને આપડા સમાજે ઉભી કરેલ વ્યવસ્થા છે

?????????

વફાદારી ના દિખાઈ જાતી હે ઓર ના જતાઈ જાતી હે ,, વો તો બસ સચ્ચે દિલ સે નીભાઈ જાતી હે.. શેર કા મુંહ લોમડી કી ચાલ દુનીયા મે લંબા નહી ચલેગી યાર,, બડે કમીને હોતે હે વો લોગ જીનકી જુબાન કી કીમત ઉન્કે થુંક સે ભી કમ રહે ગઈ હો.

Read More

હું હર હંમેશ મને જ જાણવા ને માણવા માં મડ્યો રેવા માંગુ છું ,,
જગત ને જાણી જઉં ને માણી લઉ એટલો બધો હું કયા જ્ઞાની છું !!!પથ ગમે તે હોય પગ મારા જ હોય જ્યાં જ્યાં હું જવું કે જવા માંગુ છું !!!!rહો મહેરબાન સદા મુકેશ પર ધરા ના ધણી"""વાત આટલી જ કહેવા માંગુ છું

Read More