જીંદગી મા જેની જોડે હાચો પ્રેમ થાય એન એમ ના લાગવુ જોય કે કોય અમને પ્રેમ નતો કરયો

દુનિયા લખવા બેસે તો ઈતિહાસ લખી નાખે છે પણ સમજવા બેસશે તો ઈતિહાસ કાઠી નાખે છે

સમજાય તો અભિનંદન ન સમજાય તોય અભિનંદન
સમજાય એજ ઈતિહાસના પાના લખે

Read More

જેવી દુનિયા એવા આપડે નહી પણ જેવા આપડે એવી દુનિયા

i love you

લોકો ફોટા જોય ને પ્રેમ કરે છે એમા આપડે નહી હો વાલા

વઘારે થઈ ગયુ હોય એવુ લાગે હવે

આજનો પ્રેમ રવિવાર થી ચાલુ થાય ને સોમવારે પૂરો

મોત દે જીંદગી અબ નહી જીની એશી જીંદગી હમે જહા હમારી કદર ના હો ના હી હમારી ઈજ્જત હો

સાહેબ આ વેશભૂષા ની દુનિયા માં પૈસા છે તો બઘું જ છે