પ્રેમ શબ્દ કેવો અજુકતો છે,
નફરત તેના થી બહુ નજદીક છે,
આ તો દિકુ તું જ મને પ્રેમ કરે છે,
બાકી નફરત તો સૌવ કરે છે.
નથી દોહરાવી મારે વીતી ગયેલી પલો,
એક નારેયેલ ને બે સળી ને એ ફોટો,
હજુ સાચવીયો છે બનાવીને તારી યાદો,
અંતે તો તે પણ નફરત નો અહેસાસ કરાવી તો દીધો.
MD