The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ચિત્ર હવે વિચિત્ર બનીયું, અસ્તિત્વ જાણે નકામું બનીયું, મેળવી મેળવીને શુ મેળવું, 'મેહુલ' શ્વાસ વગર જીવવું આકરું બનીયું.
Read my Short-story દ્રષ્ટિ; અસ્તિત્વની ખરી અનુભૂતિ on the Library. Don't forget to rate and reviews..
પ્રેમ શબ્દ કેવો અજુકતો છે, નફરત તેના થી બહુ નજદીક છે, આ તો દિકુ તું જ મને પ્રેમ કરે છે, બાકી નફરત તો સૌવ કરે છે. નથી દોહરાવી મારે વીતી ગયેલી પલો, એક નારેયેલ ને બે સળી ને એ ફોટો, હજુ સાચવીયો છે બનાવીને તારી યાદો, અંતે તો તે પણ નફરત નો અહેસાસ કરાવી તો દીધો. MD
આંખ ના ક્ષમના તરસે છે આજ, ક્યાં છે તુંં ઓ મારા ભગવાન, મન મારુ તરસે છે તને નિહાળવા, હવે તો મીઠી વાાંસળી વગાડ ઓ ભગવાન.
Midnight moon Midnight mood, let me cool, I want to Read, u want to sleep, Don't sleep me moon, I want to meet, Let me peace, I miss my queen, O'moon y're you silent, admire de queen, I want to listion her voice, O..my midnight moon, Opps..!! Don't hurt moon, don't want to heard. Oh...moon. my midnight moon.
શું થયું જો તું પામી ના શકીયો, માનીયુ તુંં તે માણી ના શકીયો, મિત્રો ને તુંં હસાવી નાં શકીયો. અરે તું તો જીવન ને પણ માણી નાં શકીયો. ~ M.D.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser