મારું વ્હાલું વ્હાલું આ વતન છે ગુજરાતમાં,
ગમે ત્યાં હોઉં પણ મારું મન છે ગુજરાતમાં.

સદીઓથી ખુશખુશાલ છે, રહેશે સદાય માટે,
એવું પરમાત્માનું ખાસ જતન છે ગુજરાતમાં.

આવકારે દરેકને ને સંભાળે ભાઈબંધુની જેમ,
તેવા મૃદુ હૈયાવાળું દરેક જણ છે ગુજરાતમાં.


ગુજરાત સ્થાપના દિવસની વધામણી.

Gujarati Whatsapp-Status by Dr Vaibhav G Patel : 887
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now