મમ્મી સાડીના સેલમાં છે
પપ્પા ગુજરાત મેલમાં છે
બહેન મુવીના ખેલમાં છે
પાડોશી સેન્ટ્રલ જેલમાં છે
છકડો કરીને દોડી આવ,
બંદા, આજ ગેલમાં છે !

Gujarati Shayri by Jayesh Khatri : 52
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now