Quotes by Sahil Patel in Bitesapp read free

Sahil Patel

Sahil Patel Matrubharti Verified

@patel015740
(138.8k)

કેમ છો બધા ?

મારા દ્વારા લેખિત 3 નોવેલ જે આમ તો મૂળ એક જ વાર્તા પર આધારિત છે પરંતુ એના 4 અલગ અલગ ભાગ કરવામા આવ્યા છે , એના રહસ્યો અને વાર્તા ની અલગ લય ના લીધે

અત્યાર સુધી 3 નોવેલ કે જે છે
1. માણસ , માન્યતા અને રહસ્ય
2. એક અદ્વિતીય સોપાન
3. એક દિવ્ય સોપાન

આ માતૃભારતી એપ પર available છે અને તમે લોકો એ વાંચી પણ હશે , જો નહીં તો એક વખત જરૂર થી વાંચી લેજો , કેમ કે તેમાં ઘણું બધું રહસ્ય તો છે જ સાથે સાથે છે થોડી ફિલોસોફી, થોડું મોટીવેશન, થોડું હાસ્ય અને થોડું સાંસ્કૃતિક જ્ઞાન પણ , આ વાર્તા માં ખૂબ જ અલગ અલગ પ્રકાર ના વળાંકો અને રહસ્યો આવે છે અને હવે આ સંપૂર્ણ વાર્તા ની ચોથી નોવેલ કે જેનું નામ છે
The Madness towards Greatness
એ ટુંક સમય માં માતૃભારતી પર પ્રકાશિત થઈ જશે .
અહીં છે વળી કંઈક નવું , નવું શું ?
હોરોર સ્ટોરી પણ આમાં હવે ઉમેરાશે અને અગાઉ ના ભાગો ની જેમ રહસ્યો તો છે જ.....

તો બસ વાંચો ને આવો ને આવો જ સપોર્ટ કરો
ધન્યવાદ

Read More

https://www.matrubharti.com/book/19980512/the-glory-of-life-1

new philosophy novel

The Glory of Life
" શું છે આખરે જીવન નો મહિમા ?? "

જાણો અલગ અલગ વાર્તા અને ઉદાહરણો થકી.....

Read More

Thank you so much all guys who are reading my current novel.
Your support motivates me to write.

The novel is still in progress.
Remember one thing it has so many mysteries and knowledge too.

Hope you keep supporting and also share more and more
I hope that because of support I'll achieve 1 million views.

Read novel : માણસ, માન્યતા અને રહસ્ય
absolutely Free

Read More

Part 3 of the story has been released

માણસ, માન્યતા અને રહસ્ય
ભાગ 3 : SK નો પરિચય

વાર્તા ના મુખ્ય પાત્ર વિશે એક નાનકડો પરિચય આ ભાગ માં થયેલ છે.

Story link 👇
https://www.matrubharti.com/novels/54627/the-man-myth-and-mystery-by-n-a

Read More

Hello everyone,

The part 1 of the story
" માણસ, માન્યતા અને રહસ્ય "
has been released.

હજુ આગળના ભાગો બાકી છે , જેમાં છે ઘણી બધી શિખામણો, ઘણું બધું જાણવા જેવું , ઘણા બધા કોયડાઓ.

Mysteries ની માયાજાળ છે સંપૂર્ણ વાર્તા માં .
તો જોડાયેલા રહો.
નીચે પ્રથમ ભાગ ની લિંક છે.

વાચો શેર કરો ને જણાવો .

આભાર

https://www.matrubharti.com/book/19977025/1

Read More

Ways to Fight against Overthinking

The great mindset can kill overthinking

Some ways to deal with dipression
Hopefully you find it

Just kill dipression and live a peaceful life