નાસ્તિક ની ડાયરી
પોતાની જાત ને લીબરલ કહેવાં વાળા ઘણાં નાસ્તિક પોતાના વિચારો માં એટલા કટ્ટર હોય છે કે એમના માં અને કટ્ટર ધાર્મિક માણસ માં ખાલી વિચારધારા નો ફરક રહે છે.
તો પછી લિબરલ કેવીરીતે કહેવાય?
કટ્ટરતા કોઈપણ રીતે સમાજ માટે હાનીકારક છે.

Gujarati Blog by Chetan Gajjar : 1447
PUNIT 7 year ago

If You Are Curious Then No Need To Discussion On Liberal Or Secular Or Rigidity

New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now