તને ધારીને જોતા રહેવું એ શોખ નથી પણ હવે આદત બની ગઇ છે...તારી પાસે જરુરથી કબૂલ કરાવીશ કે હું આદતો સારી જ રાખુ છું... આમ તો ઘણી અાદતો છે મારી, જીવન જીવું છુ સારી આદતોથી...આદતો બહુ બદલતો નથી વર્ષોથી , તું બદલાવી જો સ્વયંને એવી ખુમારી રાખું છું....

Gujarati Shayri by Nruti Shah : 1187
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now