યાદ તારી આવે છે તો થાય છે કે તને ભુલ્યું જ કોણ હતું? આમ નજરથી દૂર થવાની વ્યથાનું નામ જુદાઇ હશે? નજીક આવવાની સજા શું જીવનભરની દૂરી હશે? એ ખુદા શું આવી ક્રુરતા કરવી એ જ તારી ખુદાઇ હશે?

Gujarati Shayri by Nruti Shah : 1153
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now