પ્રેમને સમજવા કરતા તેને અનુભવવો તે વધુ મહત્વનું છે, પ્રેમમાં પોતાની જાત વિશે વિચારવાનો સમય પણ નહિ હોય કદાચ, અમુક પ્રેમ લગ્ન કરેલ યુગલો પોતાના સાથીને અન્ય જોવું પણ પાપ ગણે છે, આવા યુગલો ભલે એકબીજાને આખે-આખા સમજી લે પણ તે પ્રેમ થવો લગભગ અશક્ય છે, કારણ કે પ્રેમમાં પડેલા વ્યક્તિ પોતાના પાત્રને રાજી રાખવાની કોશિશ કરે છે નહિ કે બાંધવાની, આમપણ પ્રેમમાં અપેક્ષા નહિ પરંતુ પ્રેમમાં તો સમર્પણ, સ્વીકાર અને બલિદાન હોય છે.