👉બે લાઈન "જેન ઝી" માટે👈
એક - નોકરી ધંધા, અને લગ્નની ઉંમરે પહોંચતા, કલ્પનાઓની દુનિયામાંથી બહાર આવી જવું.
અને બે - દર વખતે પ્રયત્નો કરવાથી ધાર્યું પરિણામ
નથી મળતું, પરંતુ કોઈકવાર પ્રયત્નો કરીને પૂરેપૂરી રીતે થાકી હારી જઈએ, છતાં પણ જો આપણે આપણા
પ્રયત્નો ચાલુ રાખીએ તો ભલે ધાર્યું નહીં,
પરંતુ સારું પરિણામ તો ચોક્કસથી
મળે મળે અને મળે જ છે.
- Shailesh Joshi