જ્યાં સુધી વિદ્યાર્થી જીવનથી લઈને ( પૃખ્તવયના )
વ્યવસાયિક જીવનની શરૂઆત ન કરીએ
ત્યાં સુધી આ એક વાત યાદ રાખવી કે, હમણાં
જો આપણને ઈચ્છા થાય એ પ્રમાણે જીવવાની
આદત પડી જશે, તો બાકી જીવનમાં આપણે
આપણી ઈચ્છા પ્રમાણેનું જીવન
બિલકુલ નહીં જીવી શકીએ.
- Shailesh J