*એક પરિણિત પુરુષોની વ્યથા*
સાલુ આપણને શું ભાવે શું ના ભાવે એ પણ પત્નિ નક્કી કરી નાખે...
પડોશણે આવીને મને પૂછ્યું ગાજરનો હલવો ખાવો છે ?
હું હા પાડુંતે પહેલા જ...
પત્નીઃ એમને ગળ્યું ઓછું ભાવે છે.....
પત્નિ જાણે છે મને ગાજરનો હલવો બહુ જ ભાવે...પણ..
તમે હસતા રહો અને મસ્ત રહો😀