આજની હાસ્ય વાર્તા..
એક છોકરી પોતાના બોયફ્રેંડ સાથે બગીચામાં બેઠી હતી...
એટલામાં છોકરીનો પતિ આવી ગયો અને બંનેને જોઈ લીધા...
છોકરીનો પતિ બોયફ્રેંડને મારવા લાગ્યો...
છોકરી બોલી: માર સાલાને હજુ માર...
પોતાની બૈરીને ફેરવતો નથી અને બીજાની બૈરીને લઈને બગીચામાં ફરે છે...!
થોડીવાર પછી બોયફ્રેંડ છોકરીના પતિને મારવા લાગ્યો...
છોકરી બોલી: માર સાલાને હજુ માર...
પોતે ફરવા લઈ જતો નથી અને બીજાને લઈ જવા દેતો પણ નથી.. !