માનવ
પ્રાર્થના કરતી વેળા સમજે છે કે,
ભગવાન બધું સંભાળે છે,
પણ નિંદા કરતી વેળા આ વાત ભૂલી જાય છે।
પુણ્ય કરતી વેળા સમજે છે કે,
ભગવાન જોવે છે ,
પણ પાપ કરતી વેળા આ વાત ભૂલી જાય છે।
દાન કરતી વેળા સમજે છે કે,
ભગવાન બધી જગ્યા એ વસે છે ,
પણ ચોરી કરતી વેળા આ વાત ભૂલી જાય છે।
પ્રેમ કરતિ વેળા સમજે છે કે,
ભગવાન એ જ દુનિયા બનાવી છે ,
પણ નફરત કરતી વેળા આ વાત ભૂલી જાય છે।
આટલું બધું કર્યા પછી પણ ,
માનવ પોતાની જાત ને સૌથી વધારે ,
“બુદ્ધિમાન”
સમજે છે ।।।😇🤎🤎